Team BRC Talod

૧૫ મી ઑગષ્ટ ઉજવણી

      તા.‌-૧૫/૦૮/૨૦૧૧ ના રોજ  બી.આર.સી ભવનના તમામ સ્ટાફે બાદરની મુવાડી પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો. આ પ્રસંગે બી.આર.સી. કો. ઓ. શ્રી જીગ્નેશભાઇ તરફથી શાળાના સર્વે બાળકોને તિથી ભોજન આપવમાં આવ્યુ.















No comments:

Post a Comment